અમદાવાદ / શહેરીજનોને 15 જૂન પહેલાં મળી જશે પ્રોપર્ટી ટેક્સનાં બિલ

people before 15th June get property tax bill

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકના એકમાત્ર સ્ત્રોતના સમાન પ્રોપર્ટી ટેક્સના બિલનું આગામી તા.૧પ જૂનની પહેલા વિતરણ હાથ ધરાય તેવી  શક્યતા છે. તંત્રએ ગત નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં પહેલી વખત પ્રોપર્ટી ટેક્સના રૂ.૯પ૦ કરોડના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધારે રૂ.૯પપ કરોડની આવક મેળવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ