અમેરિકા / અબુ બક્ર અલ-બગદાદીના ઠેકાણા પરના હુમલાનો Video પેન્ટાગને જાહેર કર્યો

Pentagon releases video of raid that killed ISIS leader Abu Bakr Al Baghdadi

અમેરિકાના રક્ષા વિભાગે તરફથી એક વીડિયો જારી કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે અમેરિકાની સેનાના કમાન્ડોની ટીમે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) વડા અબૂ બક્ર અલ-બગદાદીના ઠેકાણાને ઘેરી લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ