સૌથી મોટી ખુશખબર / પેન્શનધારકોને મળી મોટી રાહત : હવે એક વર્ષ સુધી માન્ય રહેશે લાઈફ સર્ટિફિકેટ, ગમે ત્યારે કરાવી શકશો જમા

pensioners now submit life certificate at any time

પેન્શનધારકો માટે સારા સમાચાર આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ કર્મચારીઓને પેન્શન સ્કીમ 95ના પેન્શનધારકો હવે પોતાનું લાઈફ સર્ટિફિકેટ કોઈ પણ સમયે જમા કરાવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ