રાહત / સિનિયર સિટિઝન માટે રાહતના સમાચાર, પેન્શનના હયાતીના ફોર્મની તારીખ લંબાવાઈ, જાણી લો નવી તારીખ

pensioners in gujarat Date for survival certificate extended till December 31 2020

ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જો કોઈને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તો તે છે સિનિયર સિટિઝન આ સિનિયર સિટિઝન માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પેન્શનરો માટે હયાતીના ફોર્મ ભરાવવાની તારીખ હવે લંબાવવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ