ગુડ ન્યૂઝ / પેન્શનર્સને નવા વર્ષમાં મળ્યો મોટો ફાયદો, સરકારે આ સર્ટિફિકેટને લઈને આપી મોટી રાહત

pensioners got a new year gift the government made a big announcement regarding the life certificate

કેન્દ્ર સરકારે પેન્શનર્સને નવા વર્ષમાં મોટી રાહત અપી છે. સરકારે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની તારીખ 28 ફેબ્રુઆરી 2021ની કરી છે. પહેલાં આ સર્ટિફિકેટ 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધીમાં જમા કરાવવાનું હતું. સર્ટિફિકેટની તારીખ લંબાતા પેન્શનર્સને મોટી રાહત મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ