ખુશખબર! / ખાનગી કર્મચારીઓને મળતાં પેન્શનને લઇ SCનો મોટો નિર્ણય

Pension to rise manifold for employees in all firms after SC order

ન્યૂ દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારનાં રોજ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓને માટે પેન્શનમાં બમ્પર વધારાનો રસ્તો સાફ કરી દીધો છે. આનાંથી પેન્શનમાં અનેક સો ટકા સુધી વધારો થઇ જશે. સુપ્રીમ કોર્ટે ઇપીએફઓની તે અરજીને ફગાવી દીધી છે. જે કેરલ હાઇકોર્ટનાં નિર્ણયની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. હકીકતમાં હાઇકોર્ટે ઇપીએફઓને ઓર્ડર કર્યો હતો કે તે રિટાયર થયેલ તમામ કર્મચારીઓને તેઓની સંપૂર્ણ સેલરીનાં હિસાબે પેન્શન આપે. વર્તમાનમાં ઇપીએફઓ 15,000 રૂપિયા વેતનની સીમા સાથે યોગદાનની ગણના કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ