જાહેરાત / અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ, ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું જીત મારી જ થશે

Pelosi draft impeachment articles us president donald trump

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી દેખાઇ રહી છે. અમેરિકન રિપ્રેઝેન્ટેટીવ્સ સ્પીકર નૈન્સી પેલોસીએ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. ગુરૂવારે નૈન્સી પેલોસીએ જાહેરાત કરી છે કે, પ્રતિનિધિ સભા ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયાને આગળ વધારવા માટે ડ્રાફ્ટ તૈયાર કરે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ