ખુલાસો / પેગાસસ જાસૂસી મામલે ચોંકાવનારો ખુલાસો, અંબાણી પરિવારના આ વ્યક્તિનો પણ ફોન નંબર હેક થયાની આશંકા 

pegasus case anil ambani cbi ex director alok verma in snooping list

અનિલ અંબાણી ઉપરાંત, કંપનીના અન્ય અધિકારી જેમના ફોન નંબર યાદીમાં સામેલ છે. તેમાં કોરપોરેટ સંચાર પ્રમુખ ટોની જેસુદાસનની સાથે તેમની પત્ની પણ છે. 

બ્રેકિંગ ન્યૂઝ