ખેતી વાડી / 20 હજારનું રોકાણને મહિને 1 લાખની કમાણી, વલસાડના આ ખેડૂતે કરી મોતીની સફળ ખેતી

pearls farming in Gujarat Valsad anil Patel Hiren Patel success story

ખેડૂતો માટે રૂપિયા છાપતી એક ખેતી તમારી રાહ જોઈ રહી છે. ખેતીવાડીમાં તમારી રૂટીન ખેતી સાથે સાથે તમે એક નવીન ખેતીનો પ્રયોગ કરી શકો છો આ ખેતી તમારી રૂટીન ખેતીની સાથે સાથે કરી શકો છો. માત્ર 20,000 રૂપિયાથી પણ ઓછા બજેટનું રોકાણ કરીને તમે કરોડોની ખેતી કરી શકો છો. મોતીની ખેતી માટે સરકાર પણ સહાય આપે છે.  વલસાડના બે ખેડૂતે પણ છેલ્લા 3 વર્ષથી સફળ મોતીની ખેતી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ