ભાણવડ / મગફળી વજન કાંટા કૌભાંડઃ MLAનું વજન એક કાંટામાં 62, બીજામાં 65 કિલો, સાચું કોણ?

Peanut Weight Scandal Raid Congress Mla vikram madam bhanvad dwarka

દર વર્ષે ગુજરાતમાં મગફળીની ખરીદી ચાલુ થાય છે ત્યારે કોઈને કોઈ વિવાદ સામે આવે જ છે. તંત્ર અને એજન્સીઓને વિવાદ ન થાય ત્યા સુધી શાંતિ મળતી ન હોય તેમ લાગી રહ્યું છે. ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે મગફળી ખરીદી કેન્દ્ર પર દરોડા કર્યા છે. બીજી તરફ મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં લોલમલોલ હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ