ખેડૂતની ઈમાનદારી / Video: કૌભાંડીઓ બોધપાઠ લો, માટી ભળેલી મગફળી ન જાય તે માટે ખેડૂતે કર્યું આવું કામ

Groundnut Washing Farmer viral video gir somnath gujarat

હવે અમે તમને બે એવા દ્રશ્યો બતાવીશું જે એક સિકકાની બે બાજુ ઉજાગર કરે છે. મગફળી ધોતા ખેડૂતનો વીડિયો શું સામે આવ્યો કે નજર સામે તાજી થઈ મગફળીકાંડની યાદ. મગફળીમાં માટી ભેળવવાની ઘટનાઓએ ગુજરાતમાં ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી. બે દ્રશ્યોમા સ્પષ્ટ જોઈ શકાય છે કે એક દ્રશ્યમાં મગફળીમા માટી ભેળવેલી જોવા મળે છે અને કહેવાતા અધિકારીઓ ધ્યાન નથી આપી રહ્યા જ્યારે બીજી તરફ લોકો સુધી માટી ભળેલી મગફળી ન જાય તે માટે ખેડૂત જાતે જ પાણીથી મગફળી ધોઈ રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ