નિવેદન / અમેરિકાની સંસદમાં હિંસક પ્રદર્શનથી PM મોદી પણ ચિંતિત, ટ્રમ્પને આપી આવી સલાહ

peaceful transfer of power must continue pm modi on us capitol violence

અમેરિકાના કેપિટલ પરિસરની બહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ જોવા મળી છે. ત્યારબાદ પરિસરને લોકડાઉન કરી દેવાયું છે. આ હિંસક અથડામણમાં એક મહિલાનું મૃત્યું થયું છે. જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે હિંસાના સમાચાર જોઇ પરેશાન થયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ