નિવેદન / નકવીના પ્રવાસ મામલે મહેબૂબા મુફ્તીએ કહ્યું, કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બતાવવાની કલાકારી પૂરજોશમાં

pdp president mehbooba mufti termed visit of union ministers to kashmir mere curated photo opportunity

કેન્દ્ર સરકારના મંત્રીઓના કાશ્મીર પ્રવાસ પર કટાક્ષ કરતા પીડીપી અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તેને માત્ર 'ફોટો ખેંચાવવા'ની કવાયત બતાવી. મહેબૂબાએ પોતાના ટ્વિટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો કે ખીણમાં હજુ પણ ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે પરંતુ દુનિયાની સામે દેખાડો કરવા માટે કે કાશ્મીરમાં બધુ સામાન્ય છે, આવા પ્રવાસ કરાવામાં આવી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ