જમ્મુ કાશ્મીર / કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં રાજ્યસભામાં PDP સાંસદોએ કપડા ફાડ્યા

pdp mps tear up clothes in rajya sabha ghulam nabi azad sits on dharna

રાજ્યસભામાં મોદી સરકારે જમ્મુ-કાશ્મીર મુદ્દે ઐતિહાસિક નિર્ણય લીધો. જમ્મૂ કાશ્મીર પર નિર્ણય લેવાયા બાદ અમિત શાહના નિવેદન બાદ હોબાળો થયો છે. જેમાં PDPના સાંસદોએ ગૃહમાં જ પોતાના કપડાં ફાડી નાખ્યા હતા. તેમની આ હરકત બાદ સ્પીકરે તેમણે બહારનો રસ્તો બતાવી દીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ