જમ્મુ કાશ્મીર / મહેબૂબા મુફ્તી બોલી, અમે જમ્મુ કાશ્મીરના બંધારણ માટે લડતા રહીશું, ભાજપના લોકોમાં અસંતોષ

pdp leader mehbooba mufti gupkar alliance jammu kashmir election

જમ્મુ કાશ્મીરમાં DDCની ચૂંટણી થવાની છે. આ વચ્ચે રાજ્યની તમામ પાર્ટીઓ વચ્ચે થયેલા ગુપકાર કરારને લઇને અબ્દુલ્લા પરિવાર અને રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સતત ભાજપના નેતાઓને નિશાને લઇ રહી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ