VIDEO / ચિદમ્બરમે ઘરનો દરવાજો ન ખોલતાં CBI ફિલ્મી સ્ટાઈલથી દિવાલ કૂદી પહોંચી હતી અંદર

p.chidambaram inx media case supreme court cbi ed

INX મીડિયા કેસમાં ધરપકડથી બચવા માટે, પી.ચિદમ્બરમ દિલ્હીના જોરબાગ સ્થિત મકાનમાં છુપાયા હતા અને તેમની ધરપકડ કરવા માટે, CBI ની એક ટીમ દીવાલ કુદીને ઘરમાં પ્રવેશી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ