INX મીડિયા કેસ / પી. ચિદમ્બરમની ધરપકડ કરવા ઘરે પહોંચેલી CBI ટીમને ખાલી હાથ પરત ફરવું પડ્યું

p.chidambaram inx media case delhi cbi team delhi

INX મીડિયા મામલે આરોપી પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમના નિવાસ સ્થાને CBI ની ટીમ પહોંચી છે. માનવામાં આવી રહ્યું છે કે, ચિદમ્બરમની ધરપકડ પણ થઇ શકે છે. જો કે, તેઓ પોતાના નિવાસ સ્થાને હાજર મળ્યા નહોંતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ