ક્યાં છે દારૂબંધી? / અમદાવાદમાંથી PCBએ ઝડપ્યો દોઢ કરોડનો વિદેશી દારૂ, 650 પેટી સાથે 3 આરોપીઓની ધરપકડ

PCB seized Rs 1.5 crore worth of foreign liquor from Ahmedabad

રાજ્યમાં અવારનવાર દારૂ ઝડપાતો હોવાની ઘટનાને જોતા એવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો માત્ર કાગળ પર જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ