બનાવટી / રાજ્યમાં વધુ એક લઠ્ઠાકાંડ થતા રહી ગયો, અમદાવાદમાંથી નકલી બ્રાન્ડેડ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, PCBએ 1ને ઝડપ્યો

 PCB seized fake branded liquor factory from New Ranip, Ahmedabad

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી છે. પોલીસના શખ્ત એક્શન બાદ ઝેરી દારૂ અને નકલી દારૂ બનાવતા અડ્ડાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ