એશિયા કપ / જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો અમે... : PCB

PCB says they will not come inddia of indian cricket team don't go to pakistan

પાકિસ્તાનમાં થનાર એશિયા કપ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વસીમ ખાનનું નિવેદન સામે આવ્યું છે. થોડા સમય પહેલાં ખબર આવી હતી કે પાકિસ્તાન પોતાના અધિકાર બાંગલાદેશને આપી દેવા તૈયાર છે. જે બાદ આજે PCBએ સ્પષ્ટતા કરી અને એટલું જ નહીં તેમણે ભારતને જ ધમકી આપી દીધી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ