ક્રિકેટ / ...તો અમે પણ નહીં રમીએ, વિવાદ વચ્ચે એશિયા કપની યજમાનીને લઈ PCB અધ્યક્ષ રમીઝ રાજાનું મોટું નિવેદન

PCB president Ramiz Raja's threat

PCBના પ્રમુખ રમીઝ રાજાની ધમકી; કહ્યું કે, જો ભારત પાકિસ્તાન આવવા નથી ઈચ્છતું તો તે ન આવે પરંતુ જો એશિયા કપને અન્ય જગ્યાએ ખેસડવામાં આવશે તો તે આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે

Loading...