WC 2019 / ‘અબ્બુ’વાળી જાહેરાતથી PCBને મરચાં લાગ્યાંઃ ICCને ફરિયાદ કરી

PCB complains to ICC on host broadcaster's Indo-Pak World Cup Commercial

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ વર્લ્ડકપનું પ્રસારણ કરતી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સની જાહેરાતને લઈને ICC સમક્ષ ફરિયાદ નોંધાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ