વડોદરા / IPLનો સટ્ટો રમનારા પર પોલીસે રેડ કરી અને જે મળ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી

pcb caught bogus marksheet scam

વડોદરા પોલીસને પ્રિવેન્ટિવ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુગાર રમનારાને ઝડપી પાડતા તેઓની પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની નકલી માર્કશીટનું મોટું કૌભાંડ મળી આવતા પોલીસ પણ વિચારતી થઇ હતી. આ મામલે હાલ વડોદરા પોલીસે બે આરોપીની અટકાયત કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ