એશિયા કપ / BCCIની સ્પષ્ટતા : પાકિસ્તાનને ભારત આવવું હોય તો આવે પરંતુ ટીમ ઈન્ડિયા રમવા નહીં જાય

pcb can host asia cup but india will not play in pakistan says bcci sources

બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી છે કે તેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના એશિયા કપની યજમાની કરવા પર કોઇ આપત્તી નથી પરંતુ ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. બીસીસીઆઇએ કહ્યું કે, એશિયા કપનું સ્તર તટસ્થ હોવુ જોઇએ, કેમકે તેના માટે આ સમય પાકિસ્તાન જવુ વિકલ્પ નથી. આ વર્ષે એશિયા કપ રમવામાં આવશે, જે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાવા જઇ રહેલી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓના હિસાબે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ