Alert / Paytmએ ગ્રાહકો માટે જાહેર કરી ચેતવણી, નહીં રાખો આ વાતોનું ધ્યાન તો એકાઉન્ટ થઈ જશે ખાલી

paytm warns users about a new fraud if not take action than your bank account get hacked

કોરોના સંક્રમણથી બચવા તમે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો અને Paytmનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે. Paytm ફાઉન્ડરે ચેતવણી જાહેર કરતાં રહ્યું છે કે ગ્રાહકોથી રૂપિયા બમણા લેવા જેવી ખોટી ઓફર્સથી એલર્ટ રહો તે જરૂરી છે.તેઓએ ટ્વિટર પર પોસ્ટ લખીને ગ્રાહકોને સ્કેમથી બચવાની અપીલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ