ફટકો / Paytm વાપરનારા માટે ખરાબ સમાચાર, આજથી Paytm કરવું પડશે આટલું મોંઘુ, ચૂકવવા પડશે વધારાના પૈસા

paytm wallet users will need to pay additional charges of 2 percent for loading money via credit card from october 16

ગ્રોસરી સ્ટોર્સના સામાનની ખરીદી કરવા, પાણી અને વીજળીનું બિલ ભરવા અને ગેસ સિલેન્ડર બુક કરવા, મોબાઈલ અને ડીટીએસનું રિચાર્જ કરવા અથવા ઓનલાઈન ઓર્ડર માટે તમે પેટીએમ વાપરતા હશો. જો તમે પણ સામાન્ય લેવડદેવડ માટે પેટીએમ વાપરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. પેટીએમ કરવું આજથી મોંઘુ થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ