ચેતજો / Paytmના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, આજથી બદલાઈ જશે પૈસા સાથે જોડાયેલ આ નિયમ

Paytm users need to pay extra charges for Using Credit Card To Add Money in wallet

પૈસાની લેવડ-દેવડને લગતા મોટાભાગના કામ માટે હવે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે paytm e-walletનો ઉપયોગ કરો છો તો આજથી તમારા ખિસ્સા પર ભાર વધવાનો છે Paytm પૈસા સંબંધી નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેથી જો તમે પણ Paytmનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે મોટા સમાચાર છે, કારણ કે આજે (30 ડિસેમ્બર)થી Paytm e-walletમાં પૈસા જમા કરવાના નિયમમાં ફેરફાર થવાના છે. ગ્રાહકોએ હવે ક્રેડિટ કાર્ડથી Paytm e-walletમાં પૈસા જમા કરાવવા પર ચાર્જિસ ચૂકવવા પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x