સુવિધા / Paytm યુઝર્સ માટે આવ્યા સારાં સમાચાર, લોકડાઉનમાં કેશની જરૂરિયાત માટે કંપનીએ શરૂ કરી આ નવી સુવિધા

Paytm Payments Bank launches cash at home facility for senior citizens

હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેના કારણે દેશમાં લોકડાઉન છે. એવામાં ઘણાં લોકોને કેશની જરૂર પડે તો એટીએમ સુધી પણ જવા મળતું નથી અથવા તો આ વાયરસના ભયથી લોકો એટીએમ જવાનું પણ ટાળતા હોય છે. આ સમસ્યાના નિવારણ માટે પેટીએમ પેમેન્ટ્સ બેંકે સીનિયર સિટીઝન અને દિવ્યાંગ લોકોને ઘરે જ કેશ પહોંચાડવાની સુવિધા શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ