સુવિધા / હવે 2 મિનિટમાં મળશે લાખોની લોન, Paytmએ શરૂ કરી જબરદસ્ત સેવા

Paytm Offers Loans up to Rs 2 Lakh Within 2 Minutes With Its Instant Loans Service

અત્યાર સુધી તમે 2 મિનિટમાં મેગી નૂડલ્સ તૈયાર થઈ જવાના દાવા સાંભળ્યા હતા, પરંતુ હવે ડિજિટલ ઈન્ડિયાના આ સમયમાં 2 જ મિનિટમાં તમે 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. હકીકતમાં દેશની અગ્રણી ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમએ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન સેવા શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ