ડિજિટલ પેમેન્ટ / Paytmના ગ્રાહકો માટે સારાં સમાચાર, હવે 24 કલાક મળશે આ ખાસ સુવિધા

Paytm now only app offering NEFT, IMPS, UPI, wallet and card

જો તમે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytmના ગ્રાહક છો તો તમારા માટે એક સારાં સમાચાર છે. પેટીએમએ તેના ગ્રાહકોને રોજ 24 કલાક ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) સુવિધા આપવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ