સુવિધા / ગૂગલ પ્લે સ્ટોરને ટક્કર આપવા Paytm શરૂ કરી આ નવી જબરદસ્ત સુવિધા, યુઝર્સને થશે આ ફાયદો

paytm mini app store launched in India rival to google play store know benefits

પેટીએમએ ગૂગલને ટક્કર આપવા માટે સોમવાનેર ઈન્ડિયન ડેવલપર્સ માટે મિની એપ સ્ટોર લોન્ચ કરી દીધું છે. આ લોન્ચ એવા સમયે થયું છે જ્યારે થોડાં સમય માટે ગૂગલે પ્લે સ્ટોરમાંથી પેટીએમને હટાવી દીધું હતું. એામાં પેટીએમે પોતે જ સ્ટોર લોન્ચ કરી દીધું છે. અત્યાર સુધી બજારમાં ગૂગલનો દબદબો હતો, પરંતુ પેટીએમ મિની એપ સ્ટોર આવ્યા બાદ યુઝર્સને ગૂગલ પ્લે સ્ટોર સિવાય વધુ એક ઓપ્શન મળી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ