બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / paytm launches special flight fares for armed forces and students know more

તમારા કામનું / Paytm આ લોકોને ફ્લાઈટ ટિકિટ પર આપી રહ્યું છે 50 ટકાની છૂટ, આ રીતે ઉઠાવો ફાયદો

Arohi

Last Updated: 06:37 PM, 7 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ છૂટ પેટીએમ અને બેન્કિંગ સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા પહેલાથી હાજર ઓફર ઉપરાંત આપવામાં આવે છે.

  • પેટીએમ આપી રહ્યું છે ફ્લાઈટ ટિકિટ પર 50 ટકાની છૂટ 
  • પેટીએમ એપ દ્વારા બુક કરો ટિકિટ 
  • જાણો ઓફર વિશે બધુ જ 

ભારતના અગ્રણી ડિજિટલ ઈકોસિસ્ટમ પેટીએમ (Paytm)એ આજે સશસ્ત્ર બળોના કર્મચારીઓ (Armed Forces Personnel), વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરીકો માટે ફ્લાઈટ બુકિંગ માટે ભાડામાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ છૂટ ઈંડિગો, (IndiGo),  ગો એર (Go Air), સ્પાઈસજેટ (Spicejet) અને એરએશિયામાં (AirAsia) બુકિંગ પર મળશે. તેમને ફ્લાઈટ ટિકિટના ભાડામાં 15થી 50 ટકા સુધીની છૂટ આપવામાં આવશે.  તેની સાથે જ વિદ્યાર્થીઓને 10 કિલોગ્રામ સુધીનો વધારાનો સામાનો ફાયદો પણ મળશે.

 

આ લોકોને સામાન્ય લોકોના મુકાબલે ભાડામાં મોટી છૂટ અને છૂટ પેટીએમ અને બેકિંગ સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા પહેલાથી આપવામાં આવેલી ઓફર કરતા વધારે હશે. પેટીએમ યુઝર્સ પોતાની ડિટેલ નોંધાવ્યા બાદ ફ્લાઈટ વિકલ્પોને સર્ચ કરી શકે છે અને લાગુ છૂટ અને ઓફર જોઈ શકે છે. 

પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રાવેલ ટિકિટિંગ અમારા માટે મહત્વપૂર્ણ સેગમેન્ટ છે અને અમારો લક્ષ્ય હંમેશા પોતાના યુઝર્સ માટે બુકિંગને સરળ બનાવવા અને તેમની યાત્રાને વધારે સસ્તી પ્લાન કરવાનો છે. પોતાની એરલાઈન્સ ભાગીદારોની સાથે અમે સશસ્ત્ર બળોના ઉપયોગકર્તાઓ, વિદ્યાર્થી અને વરિષ્ઠ નાગરિકો માટે આમ કરવામાં સક્ષમ છીએ. 

પેટીએમ એપ દ્વારા બુક કરો ટિકિટ 
પેટીએમ એપ (Paytm App) યુઝર્સને ફ્લાઈટ, ઈન્ટર સિટી બસ અને ટ્રેન ટિકિટ બુક કરવામાં સક્ષમ બનાવે છે. કંપનીની દરેક પ્રમુખ ઘરેલુ એરલાઈન્સની સાથે ભાગીદારી છે અને આ એક ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)થી માન્યતા પ્રાપ્ત ટ્રાવેલ એજન્ટ છે. 

તેનું 2,000થી વધુ બસ ઓપરેટરોની સાથે ડાયરેક્ટ પાર્ટનરશિપ છે. કંપનીએ ગ્રાહકોની સુવિધા માટે ટ્રાવેલ ટિકટિંગ વર્ટિકલમાં નવા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે જેને પાસના એરપોક્ટ ફીચર, ફ્લાઈટ ટ્રાવેલ માટે EMI આધારિત લોન, પીએનઆર કન્ફર્મેશન સ્ટેટસ અને ટ્રેન યાત્રા માટે લાઈવ રનિંગ સ્ટેટસની સાથે સાથે બસોમાં કોન્ટેક્ટલેસ ટિકિટ ખરીદી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ