સાવધાન / Paytmમાં KYC અપડેટના નામે ફોન આવે તો ચેતજો! ગઠિયાઓ ઉપયોગ કરે છે આ મોડસ ઓપરેન્ડી

paytm kyc update mobile modus operandi cybercrime

આજકાલ ઓનલાઇન પેમેન્ટ એપનો ઉપયોગ વધ્યો છે. તેની સાથે સાથે ઓનલાઇન ફ્રોડના બનાવો પણ વધ્યા છે. પેટીએમના કેવાયસી અને એકાઉન્ટ અપડેટ કરવાને નામે ફોન કરી સાયબર ગઠિયા લોકોને તેમની જાળમાં ફસાવી રહ્યા છે. શહેરમાં આવા વધુ ત્રણ કિસ્સા બન્યા છે. જેમાં બેે યુવતી સહિત ત્રણ લોકોએ રૂ.૩.પ૬ લાખ ગુમાવવા પડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ