મોટો ઝટકો / મોબાઈલમાં રિચાર્જ કરવાનું મોંઘુ પડશે: PhonePe બાદ હવે Paytm દ્વારા પણ સરચાર્જ લેવાનું શરૂ કર્યું

paytm is also charging surcharge on mobile recharge

ડિજિટલ વોલેટ પેમેન્ટ આમ તો, લોકોને કેટલીય સુવિધાઓ પુરી પાડે છે. પણ હવે ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમે યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ