શેર માર્કેટ / IPO ખૂલતાં જ Paytm નો ધબડકો: ઈન્વેસ્ટર્સને થયું ભયંકર નુકસાન, રડી પડ્યા CEO શર્મા

 paytm ipo listing on nse and bse today paytm stock price paytm share price

દેશના સૌથી મોટા IPO અંતર્ગત ગુરુવારે શેરબજારમાં Paytmનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું છે. Paytm એ આ IPO માટે પ્રાઈસ બેન્ડ રૂ. 2,080 થી રૂ. 2,150 પ્રતિ શેર રાખ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ