નવી સુવિધા / હવે આ Appની મદદથી પણ કરી શકાશે Corona Vaccinationને માટે ફટાફટ બુકિંગ, જાણો કંપનીએ શું કરી જાહેરાત

paytm introduces vaccine slot booking facility on the app

હવે કોરોના વેક્સીનેશનને માટે Paytm એપની મદદથી પણ સ્લોટનું બુકિંગ કરાવી શકાશે. કંપનીએ વેક્સીનેશન અપોઈન્ટમેન્ટના પ્રોસેસને સરળ કરવા આ પગલું લીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ