નિયમ / Paytm, Google Pay સહિત તમામ UPI એપ્સને લઈને 1 જાન્યુઆરીથી લાગૂ થશે નવો નિયમ, જાણી લો નહીંતર...

Paytm Google Pay PhonePe and other upi app new rules starts from 1 january 2021 know details

ગૂગલ પે, ગૂગલ પેટીએમ અને ફોન-પે સહિત થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશન દ્વારા UPI (Unified Payment Interface) પેમેન્ટ કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 1 જાન્યુઆરી, 2021થી થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર્સ પર 30 ટકા કેપ લગાવવાનો નિર્ણય લીધો છે. NPCIએ થર્ડ પાર્ટી એપ્સના એકાધિકારને ખતમ કરવા માટે આ નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ