BIG NEWS / Paytmના CEO વિજય શેખરની પોલીસે કરી ધરપકડ, આ કાંડ કર્યા બાદ ભાગી ગયા હતા

paytm founder and ceo vijay shekhar sharma was arrested

પેટીએમના સંસ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માને ગત મહિને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. વિજય શેખર શર્માને આઈપીસીની કલમ 279 અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ