કોરોના વાયરસ / ઇટલીથી પરત ફરેલ Paytm કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં, જાણો શું કહ્યું કંપનીએ

paytm company employee coronavirus gurugram delhi hospital italy

કોરોના વાયરસે દુનિયાના કેટલાક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરમાં હજારો લોકોના મોત આ વાયરસના કારણે થઇ ચૂક્યા છે. જોકે તમામ લોકો એવા પણ છે જે સારા થઇને પોતાના ઘરે જઇ ચૂક્યા છે. પરંતુ તેનો એનો ડર ઓછો નથી થતો દેખાઇ રહ્યો. ભારતમાં પણ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલની માહિતી અનુસાર ડિઝિટલ પેમેન્ટ એપ પેટીએમનો એક કર્મચારી પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ