Paytm is Back / આ મોટા ફેરફાર સાથે ગૂગલ પ્લે સ્ટોર પર ફરી પાછું આવ્યું Paytm

paytm app is back on google play store in india company informs via twitter

ગૂગલ પ્લે સ્ટોર પરથી થોડા કલાક માટે મોબાઈલ વોલેટ એપ્લીકેશન Paytmને શુક્રવારે હટાવી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર Paytm ગૂગલ પ્લે સ્ટોર પર પાછું આવી ગયું છે. Paytmએ ટ્વિટ કરીને શુક્રવારે સાંજે આ માટેની જાણકારી આપી હતી. આ પહેલાં ગૂગલ પ્લે સ્ટોરે Paytm એપની મદદથી ગૈંબલિંગના આરોપમાં તેને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ