જાહેરાત / પાક વીમાને લઇને મોટા સમાચારઃ 2 હજાર 50 કરોડ ચૂકવાયા, હજુ આટલા બાકી

payment of crop insurance riles farmers in Gujarat

રાજ્યમાં ખેડૂતોને ચુકવાયેલ પાક વીમાને લઇને આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 10.54 લાખ ખેડૂતોને પાક વીમો ચુકવાયો છે. જ્યારે હજુ પણ 7.46 લાખ ખેડૂતોને પાક વીમો ચુકવવાનો બાકી છે. કપાસ અને એરંડાના ખેડૂતોને પાક વીમો ચુકવવાનો બાકી છે. જોકે સરકાર પાક વીમો ચુકવવા અંગે આશ્વાસન આપ્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ