સર્વર ડાઉન / Google pay, Phone payથી પેમેન્ટ અટકી પડ્યું, યુઝર્સ થયા હેરાન પરેશાન

Payment also stopped due to UPI server down

યુપીઆઈ સર્વર ડાઉન થવાને કારણે પેમેન્ટ પણ અટકી ગયું. જેમા ફોન પે અને ગૂગલ પે જેવી એક પણ એપ્લીકેશન નહોતી ચાલતી. જેથી યુઝર્સ હેરાન પરેશાન થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ