સાયબર ક્રાઈમ / Bigg Boss રિયાલિટી શોનાં એક્ટર વિરૂદ્ધ આ ફિલ્મ અભિનેત્રીએ નોંધાવી ફરિયાદ

Payal Rohatgi filed a complaint against bigg boss fam Ajaz Khan

ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગીએ અભિનેતા એજાઝ ખાન સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. પાયલનું કહેવું એમ છે કે એજાઝ ખાને એક વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો છે જેમાં તેની સામે ખોટા આક્ષેપ કર્યા છે અને સાથો સાથ ખરાબ ટિપ્પણી પણ કરી છે. એટલું જ નહીં એજાઝ ખાને જે રીતે ટિપ્પણી કરી છે અને ધમકી આપી છે તેનાથી તેના જીવનો જોખમ છે.

બ્રેકિંગ ન્યૂઝ