બ્રેકિંગ ન્યુઝ
4 ફોટો ગેલેરી
Last Updated: 09:30 AM, 21 July 2024
1/4
બિગ બોસ ઓટીટી 3ના કન્ટેસ્ટન્ટ અરમાન મલિક પોતાના બે લગ્નને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. અરમાન અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અરમાનને બે પત્નીઓથી 4 બાળકો છે. યુટ્યુબરની પહેલી પત્ની પાયલ મલિકે વર્ષ 2016માં પહેલા દીકરાને જન્મ આપ્યો હતો.
2/4
3/4
4/4
તેને કહ્યું કે, 2011માં મેં અને અરમાને કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન પછી 2016માં ચીકુનો જન્મ થયો હતો. પાયલે આગળ કહ્યું, જે બાળકને તમે નાજાયજ કહી રહ્યા છો તે નાજાયજ નથી તે અરમાનનું બાળક છે. અરમાનને ખબર છે. હવે શું હું તમારા લોકો માટે ડીએનએ ટેસ્ટ કરાવું. મારા જોડિયા બાળકો વિશે પણ આવું જ કહેવામાં આવી રહ્યું છે કે આ બાળકો અરમાનના નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા