બોલિવૂડ / મુંબઈ પોલીસે અનુરાગ કશ્યપને મોકલ્યું સમન્સ, તો પાયલ ઘોષે ટ્વિટ કરીને કહી આ વાત

payal ghosh thanks mumbai police after filmmaker anurag kashyap gets summoned

સાઉથની એક્ટ્રેસ પાયલ ઘોષ દ્વારા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર રેપનો આરોપ લગાવ્યા બાદ મુંબઈ પોલીસે તેને સમન્સ મોકલ્યું છે. મુંબઈ પોલીસે અનુરાગ કશ્યપને 1 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે વર્સોવા પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ