આનંદો! / PhDના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, મળશે આટલું સ્ટાઈપેન્ડ

Pay Stipend per Month for phd students in Gujarat

ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં શિક્ષણલક્ષી ચર્ચા દરમિયાન રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ