Ek Vaat Kau / જનધન ખાતું છે તો રોજના 1 રૂપિયામાં રૂ. 2 લાખનો જીવન વીમો

મોદી સરકારની સૌથી મોટી યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY) 15 ઓગસ્ટ 2015ના રોજ લોન્ચ થઇ હતી. આ યોજનાનો ઉદેશ્ય લોકોના બેંક ખાતા ખોલાવવાનો હતો. જોકે આ યોજનાની સાથે બીજા પણ કેટલાક લાભ મેળવી શકાય છે. તો આ અંગે સંપૂર્ણ માહિતી મેળવવા માટે જુઓ Ek Vaat Kau...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x