સાયબર ક્રાઈમ / '‘લાઈટ બિલ ભરી દો, નહીં તો કનેક્શન કપાઈ જશે’: આવી લિન્ક ખોલતાં પહેલાં સાવધાન, પોલીસની અપીલ જાણવા જેવી

Pay light bill or connection will be cut amid rising cyber crime

સાયબર ક્રાઇમના વધતા જતા બનાવ વચ્ચે ‘લાઈટ બિલ ભરી દો, નહીં તો કનેક્શન કપાઈ જશે’ તેવા મેસેજ વાયરલ કરીને લિન્ક ખોલતાંની સાથે છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ