ગુજરાત રમખાણ / સુપ્રીમનો ગુજરાત સરકારને આદેશઃ બિલ્કિસ બાનોને 15 દિવસમાં 50 લાખ ચૂકવો

Pay 2002 Riots Victim Bilkis Bano Compensation of Rs 50 Lakh in 2 Weeks

સુપ્રીમ કોર્ટે 2002 ગુજરાત રમખાણ મામલે દુષ્કર્મ પીડિતા બિલ્કિસ બાનોની અરજી પર ગુજરાત સરકારને વળતર, નોકરી અને ઘર આપવાનો નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડિયાની અંદર 50 લાખ વળતર, સરકારી નોકરી અને ઘર આપવા આદેશ કર્યો છે. બિલ્કિસ  બાનો તરફથી જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી સરકારે કાંઇપણ આપ્યું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ