વિરોધ / ખેડૂત આંદોલનને લઈને શરદ પવારની મોદી સરકારને ચેતવણી, ઝડપથી સમાધાન ન થયું તો આવું પણ બની શકે છે

pawar on kisan andolan if the situation is not resolved soon farmers from across the country

કેન્દ્ર સરકાર સાથે પાંચમા તબક્કાની વાતચીત અસફળ રહ્યા બાદ ખેડૂતોએ હવે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. કેટલીય રાજકીય પાર્ટીઓએ આ બંધને સમર્થન આપ્યું છે તો કેટલાય નેતાઓએ ખેડૂત આંદોનને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે NCP નેતા શરદ પવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કૃષિ બિલને લઇને ઝડપથી સમાધાન ન થયું તો દેશભરના ખેડૂતો આ મામલામાં સામેલ થશે. જો કે, હવે આ મામલે શરદ પવાર બિલને લઇને 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવાના છે. 

બ્રેકિંગ ન્યૂઝ